કોંગ્રેસની લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર
Live TV
-
લોકસભા ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ત્યારે રાષ્ટ્રીય કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. તે મુજબ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. જ્યારે કૉંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલ કેરળના આલપ્પુઝાથી, કર્ણાટકના બેંગ્લોર ગ્રામ્યથી ડી. કે. સુરેશ, તિરુવનંતપુરમથી શશી થરૂર, છત્તીસગઢના રાજનાંદગાવથી ભૂપેશ બઘેલ, મહેબુબબાદથ બલરામ નાયક લોકસભા ચૂંટણી લડશે.