Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેરળના ત્રિપચારમાં રેલી કરી

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેરળના ત્રિપચારમાં રેલી કરી હતી. જ્યાં તેમણે માછીમારોની સસંદમાં ભાગ લીધો હતો.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેરળના ત્રિપચારમાં રેલી કરી હતી. જ્યાં તેમણે માછીમારોની સસંદમાં ભાગ લીધો હતો. તેમણે અહીં માછીમારોને વાયદો કર્યો હતો કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે માછીમારો માટે અલગથી મત્સ્ય મંત્રાલય બનાવવામાં આવશે, જે તેમના મુદ્દા માટે પગલાં લેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply