Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોમાં જબરદસ્તી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છેઃ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર

Live TV

X
  • કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ભાર પૂર્વક જણાવ્યું છે કે, ટેકાને ભાવે ખરીદીએ ભારત સરકારનો એક મહત્વનો નિર્ણય છે. આ નિર્ણય પહેલાં પણ હતો અને આવનારા સમયમાં પણ રહેશે.

    કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ભાર પૂર્વક જણાવ્યું છે કે, ટેકાને ભાવે ખરીદીએ ભારત સરકારનો એક મહત્વનો નિર્ણય છે. આ નિર્ણય પહેલાં પણ હતો અને આવનારા સમયમાં પણ રહેશે. સરકારે ખરીફ પાક માટે ટેકાના ભાવ પહેલાં જ જાહેર કરી દીધા છે. માટે આ મામલે કોઈને શંકા ન હોવી જોઈએ, પરંતુ આ મામલે ખેડૂતોમાં જબરદસ્તી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply