Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનિયર કલાર્કની પરીક્ષા

Live TV

X
  • રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આજે જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. જેમાં 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ ત્રણ હજાર કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની છે. રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર બસ સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે કોલ લેટર ડાઉનલોડ કરીને પ્રોસેસ કરનારા ઉમેદવારોના ખાતામાં 254 રૂપિયા મુસાફરી ભાડાના જમા કરાવ્યા છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે વધુ માહિતી આપી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply