Skip to main content
Settings Settings for Dark

ગુજરાત માનવાધિકાર પંચના ચેરમેન બન્યા અભિલાષા કુમારી

Live TV

X
  • ગુજરાત માનવાધિકાર પંચના ચેરમેન બન્યા અભિલાષા કુમારી

    ગુજરાત માનવાધિકાર પંચના ચેરમેન પદ પર અભિલાષા કુમારીની વરણી કરવામાં આવી છે..મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ તેમણે ફરજ બજાવી છે આ ઉપરાંત તેઓ ગુજરાતના ચર્ચાસ્પદ બનેલા ઇશરત જહાં કેસના જજ પણ રહી ચૂક્યા છે..ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યાયમૂર્તિ અભિલાષા કુમારી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply