ગૃહમંત્રી અમિત શાહે અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા અર્થે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને CRPF, BSF, CISF, ITBP અને SSBના ડાયરેક્ટર જનરલો બેઠકમાં હાજર રહ્યા છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
