Skip to main content
Settings Settings for Dark

ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ, દેશભરમાં ખુશીનો માહોલ

Live TV

X
  • ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ 

    ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કર્યું.આ સિદ્ધિથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે .પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. પ્રધાનમંત્રીએ ચંદ્રયાનની સફળતા બાદ પોતાના ઉદબોધનમાં સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા. દેશના અનેક લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ઈસરોને અભિનંદન પાઠવ્યા અને ખુશીની લાગણી વ્યક્ત કરી કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ ચંદ્રયાન-3ની સફળતા માટે અંભિનદન આપ્યા હતા અને ISROને કહ્યું હતું કે તમારું અતૂટ સમર્પણ, ઝીણવટભર્યું આયોજન અને અસાધારણ ટીમ વર્કએ ફરી એકવાર અવકાશ સંશોધનમાં ભારતની પરાક્રમનું પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ માટે આપણા ભારતના સાથી નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply