Skip to main content
Settings Settings for Dark

જયપુરમાં BRICS નાણા મંત્રીઓ અને ગવર્નરોની બેઠક: RBI ગવર્નરે નાણાકીય સ્થિરતા પર ભાર મૂક્યો

Live TV

X
  • કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નરે 12-13 ઓગસ્ટ દરમિયાન જયપુરમાં BRICS નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.

    આ બેઠક દરમિયાન RBI ગવર્નરે કિંમતોમાં સ્થિરતા અને મજબૂત નાણાકીય વ્યવસ્થા જાળવવામાં સેન્ટ્રલ બેંકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો.બેઠકમાં માહિતી સુરક્ષા, ફિનટેક, સરહદ પાર ચૂકવણી અને ટકાઉ નાણા વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.BRICS બેઠક ઉપરાંત, નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઇન્ડોનેશિયાના નાણા ઉપમંત્રી સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધો, નાણાકીય ક્ષેત્રના વિકાસ અને સ્થાનિક મુદ્રામાં લેણ-દેણ બાબતે ચર્ચા કરી હતી.વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે માળખાકીય સુધારાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply