Skip to main content
Settings Settings for Dark

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી

Live TV

X
  • મતગણતરી માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત.

    ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે. ત્રિપુરામાં સવારે 8 વાગ્યે મતપત્રોની ગણતરી શરૂ થશે અને 8.30 વાગ્યાથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નાખવામાં આવેલ મતની ગણતરી શરૂ કરવામાં આવશે. નાગાલેન્ડમાં તમામ 16 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ચાર મહિલાઓ સહિત કુલ 183 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મેઘાલયમાં 12 જિલ્લા અને રાજ્યના એક ઉપમંડળ સહિત 13 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે સશસ્ત્ર સુરક્ષા બળની 22 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે અને બેથી ત્રણ કલાક બાદ રૂઝાન શરૂ થઈ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply