Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં ICPSના ઉપક્રમે ધારાસભાના મુસદ્દા ઘડવાના પ્રશિક્ષણ કાર્યક્રમનો આજથી આરંભ

Live TV

X
  • બંધારણીય અને સંસદીય અધ્યયન સંસ્થા ICPSના ઉપક્રમે ધારાસભાના મુસદ્દા ઘડવાના પ્રશિક્ષણ કાર્યક્રમનો દિલ્હીમાં આજથી આરંભ થશે. ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમનો આરંભ કરાવશે. જેનો ઉદ્દેશ સંસદ, વિધાનસભા, જુદાંજુદાં વિભાગો, સવાયત્ત એકમોમાં રહેલા અધિકારીઓને ધારાસભાના મુસદ્દાના સિદ્ધાંતો અને પધ્ધતિની તાલીમ આપવાનો છે. સમાજ અને દેશમાં કલ્યાણ હેતુથી લાગૂ થનારી નીતી અને નિયમોની વ્યાખ્યા અને વિશ્લેષણમાં ધારાસભાના મુસદ્દાઓ મહત્વનો ભાગ ભજવે છે. આ મુસદ્દાઓના આધારે અધિનિયમોને આખરી ઓપ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply