દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા , રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા મપાઈ
Live TV
-
લોકો ડરના માર્યા ઘરની બહાર નિકળ્યા
કોરોનાવાયરસના સંક્રમણ વચ્ચે રાજધાની દિલ્હી અને NCR રીજનમાં રવિવારે સાંજે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.5 નોંધાઇ છે. અત્યારે ભૂકંપના કેન્દ્રની માહિતી મળી નથી. ભૂકંપના ઝટકા અનુભવાતા ઘણા લોકો ઘરોની બહાર નિકળી આવ્યા હતા
