Skip to main content
Settings Settings for Dark

દિલ્હી NCRમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

Live TV

X
  • સોમવારે વહેલી સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મધ્યમ આંચકા અનુભવાયા હતા.

    સવારે 5.37 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો. ભૂકંપ એટલા જોરદાર હતા કે ઇમારતો ધ્રુજવા લાગી અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ મોટા અવાજો સાથે અહીં-ત્યાં ઉડવા લાગ્યા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. તેનું કેન્દ્ર નવી દિલ્હીમાં જમીનથી પાંચ કિલોમીટર નીચે હતું. તે 28.59  ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. તેની ઊંડાઈ ઓછી હોવાથી અને તેનું કેન્દ્ર દિલ્હીમાં હોવાથી, તે દિલ્હી-એનસીઆરમાં વધુ અનુભવાયું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply