Skip to main content
Settings Settings for Dark

દેશમાં વધતા કોરોનાના કેસ

Live TV

X
  • દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા સાત હજારને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 306 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 7,121 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6 મૃત્યુ નોંધાયા છે. 6 મૃત્યુમાંથી ત્રણ કેરળમાં, બે કર્ણાટકમાં અને એક મહારાષ્ટ્રમાં થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 929 લોકો, કોરોનામાંથી સ્વસ્થ પણ થયા છે.” જો આપણે રાજ્યોની વાત કરીએ તો, કેરળમાં સૌથી વધુ 2,223 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 170 નવા કેસ સાથે, અહીં સૌથી વધુ નવા ચેપના કેસ નોંધાયા છે. ગુજરાતમાં 114 નવા કેસ નોંધાયા છે, જેનાથી અહીં સક્રિય કેસની સંખ્યા 1,223 થઈ ગઈ છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને સક્રિય કેસ 757 પર પહોંચી ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply