દેહરાદૂનમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી
Live TV
-
ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો 2019માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે, તો યુવાઓને રોજગાર માટે સરળતાથી બેંક લોન આપવામાં આવશે. પ્રસંગે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બી.સી. ખંડુરીના પુત્ર મનીષ ખંડુરીએ રાહુલ ગાંધી સાથે, મંચ ઉપર મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે જનસભા પણ સંબોધી હતી.
