Skip to main content
Settings Settings for Dark

નવેમ્બર માસમાં કુલ 1,31,526 કરોડ રૂપિયાની GSTની આવક થઈ

Live TV

X
  • નાણાં મંત્રાલયે કહ્યું છે કે, આ વર્ષે નવેમ્બરમાં વસ્તુ અને સેવા કરની આવક જીએસટી અમલી કર્યા બાદ બીજી વખત સૌથી વધુ રહી છે. નવેમ્બર મહિનામાં કુલ 1 લાખ 31 હજાર 526 કરોડ રૂપિયાની જીએસટીની આવક થઈ છે. જે ગયા વર્ષે આ જ મહિનાની આવકથી 25 ટકા વધુ અને વર્ષ 2019-20ના નવેમ્બર મહિનાની આવકથી 27 ટકા વધુ છે. નવેમ્બર મહિના દરમિયાન વસ્તુઓની આયાતથી થયેલી આવક પાછળ વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 43 ટકા વધુ છે. સેવાઓની આયાત સહિત ઘરેલુ લેણ-દેણથી થયેલી આવક પાછલા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણી 20 ટકા વધુ છે.

    નાણા મંત્રાલયે કહ્યું છે કે, જીએસટી આવકમાં હાલમાં થયેલા વધારો જુદાં જુદાં નીતિગત અને વહીવટી ઉપાયોનું પરિણામ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
apply