Skip to main content
Settings Settings for Dark

નૌકાદળના બે દિવસીય તટરક્ષક ક્વાયત સી વિજીલ-21નો આજથી પ્રારંભ

Live TV

X
  • ભારતીય નૌકાદળના બે દિવસીય તટરક્ષક ક્વાયત સી વિજીલ 21 નો આજે પ્રારંભ થઈ રહ્યો છે. આ અગાઉ જાન્યુઆરી 2019માં પહેલીવાર આ પ્રકારની ક્વાયત યોજાઈ હતી. આ ક્વાયતમાં સાત હજાર પાંચસો સોળ કિલોમીટરના દરિયાકિનારાને આવરી લેવામાં આવશે. ક્વાયતમાં દેશના ખાસ આર્થિક વિસ્તારને પણ સમાવી લેવામાં આવશે.
    ક્વાયતમાં માછીમારો અને દરિયાકિનારાના સમુદાયોને પણ સામેલ કરવામાં આવશે. સી વિજિલ 21 માં શાંતિથી લઈને સંઘર્ષ સુધીના તમામ દરિયાઈ પડકારોનો અભ્યાસ કરવામાં આવશે. આ ક્વાયતમાં ભારતીય નૌકાદળ, તટરક્ષક દળ, સીમા શુલ્ક અને અન્ય દરિયાઈ એજન્સીઓ ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply