Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યા ભાજપા પર આકરા પ્રહાર

Live TV

X
  • ચૂંટણી સભા ને સંબોધતા કહ્યું ચૂંટણી આયોગ અને ભાજપા ભાઇ-ભાઇ

    પશ્ચિમ બંગાળ ના રાજકારણ માં ચાલી રહેલું ઘમાસાણ આજે પણ યથાવત રહ્યું હતું અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત પ્રધાનમંત્રી મોદી તેમજ ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કર્યા હતા. મમતા બેનર્જીએ આજે દક્ષિણ ચોવીસ પર ગણા માં ચૂંટણી સભા ને સંબોધતા ભાજપા અને ચૂંટણી પંચ પર મિલી ભગત નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી આયોગ અને ભાજપા ભાઈ ભાઈ છે આ ઉપરાંત તેમણે વિદ્યાસાગરજી ની મૂર્તિ ઓ તૂટવા ના મુદે પણ પીએમ પર આકરા પ્રહાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply