Skip to main content
Settings Settings for Dark

પ્રખ્યાત મલયાલમ કવિ પ્રભા વર્માને વર્ષ-2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે

Live TV

X
  • મલયાલમ ભાષાની પ્રખ્યાત કવિયત્રી પ્રભા વર્માને વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ અને 2013થી 2022 દરમિયાન સાહિત્યમાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. આ અંતર્ગત પ્રશસ્તિપત્ર, મા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

    રુદ્ર સાત્વિકમ એ પ્રભા વર્માનો કાવ્ય સંગ્રહ છે જે 2022માં પ્રકાશિત થયો હતો. કાવ્યાત્મક શૈલીમાં લખાયેલી આ નવલકથામાં સત્તા અને રાજકારણ, વ્યક્તિ અને રાજ્ય, કલા અને સત્તા વચ્ચેના સંઘર્ષને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply