Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સાઉદ સાથે મુલાકાત કરશે. ક્રાઉન પ્રિન્સ આ મહિનાની 9 તારીખથી ભારતની ત્રણ દિવસની સરકારી મુલાકાતે છે.

    આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. બેઠક બાદ ભારત-સાઉદી વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની મિનિટ્સ પર હસ્તાક્ષર થશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

    પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સાઉદ શનિવારે 18મી G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply