પ્રધાનમંત્રીએ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક યોજી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક યોજી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર હતા. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહી વચ્ચે આ બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી.