Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ CISFના સ્થાપના દિવસ નિમિતે તેના જવાનોનું અભિવાદન કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CISFના જવાનો તથા તેમના પરિવારજનોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સ્થાપના દિવસ માટે શુભકામનાઓ આપી છે.

    પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘તેમના સ્થાપના દિવસ નિમિતે સાહસી @CISFHQrs કર્મીઓ અને તેમના પરિજનોને શુભકામનાઓ. રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રગતિને આગળ વધારવામાં તેમની ભૂમિકા ઊંડાણપૂર્વક મહત્વપૂર્ણ છે. 2019માં, હું સીઆઈએસએફના સ્થાપના દિવસ સમારોહમાં સામેલ રહ્યો હતો. અહીં મેં એ સમયે સંબોધન કર્યુ હતું.’

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply