પ્રધાનમંત્રીની નાગરિકોને 'તમારા પૈસા, તમારો અધિકાર' ચળવળમાં જોડાવા વિનંતી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિકોને તમારા પૈસા, તમારો અધિકાર ચળવળમાં ભાગ લેવા હાકલ કરી. લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નાગરિકો માટે ભૂલી ગયેલી નાણાકીય સંપત્તિને નવી તકમાં રૂપાંતરિત કરવાની આ એક તક છે.
પ્રધાનમંત્રી એ ઉમેર્યું કે આ પહેલનો હેતુ લોકોને તેમની દાવા વગરની થાપણો, વીમાની રકમ, ડિવિડન્ડ અને અન્ય નાણાકીય સંપત્તિઓ પાછી મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે.
