પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખલવાણીમાં આકાર પામેલા ઇકો ટુરિઝમ પાર્કની મુલાકાત લીધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના કેવડિયા સ્થિત ખલવાણીમાં આકાર પામેલા ઇકો ટુરિઝમ પાર્કની મુલાકાત લીધી હતી.. અહીં તેમણે પગપાળા જ દુર સુધી ચાલીને પ્રકૃતિ અને જંગલ વિસ્તારની વનરાજીને માણી હતી
