પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો
Live TV
-
દિલ્હીના લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆતમાં જ પૂરગ્રસ્તો માટે ચિંતા દર્શાવી. પ્રધાનમંત્રીએ કહ્યું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને આનો સામનો કરી રહ્યાં છે. આઝાદીમાં પોતાનો જીવ ખોનારા સ્વતંત્ર સેનાનીઓને પણ સલામ કર્યાં
"સૌનો સાથ સૌનો વિકાસ" મંત્ર લઈને હમે ચાલ્યા હતા પરંતુ, 5 વર્ષમાં દેશવાસીઓએ "સૌના વિશ્વાસ" ના રંગમાં પૂરા માહોલને રંગી લીધો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
