Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠકની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક....તમામ રાજ્યોના મુખ્યમંત્રી વિકસિત ભારતની યોજના અને ઉદેશ્યો પર આપશે સુચનો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષની બેઠકનો વિષય વિકસિત રાજ્યો વિકસિત ભારત માટે @2047 છે. આ વિષય પર ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply