Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ સાથે દેશવાસીઓ સાથે પોતાના વિચારો વહેંચશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ સાથે,, દેશવાસીઓ સાથે પોતાના વિચારો વહેંચશે. માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની આ 119મી કડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,સવારે ૧૧ વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર,, ભારત અને વિદેશના લોકો સાથે, પોતાના વિચારો શેર કરશે. આ કાર્યક્રમ,, ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો,, ન્યૂઝ વેબસાઇટ,, અને ન્યૂઝ ઓન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તે ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO,, અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ પ્રસારિત કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply