Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં 13,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે વારાણસી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી આજે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અને તેમના મતવિસ્તારના લોકો માટે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

    મુખ્ય પ્રોજેક્ટ્સમાં UPSIDA એગ્રો પાર્ક કારખિયાંવ ખાતે બનારસ કાશી સંકુલ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, વણકર માટે સિલ્ક ફેબ્રિક પ્રિન્ટિંગ કોમન ફેસિલિટી સેન્ટર અને વારાણસીમાં પર્યટન અને આધ્યાત્મિક પર્યટન સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી વારાણસીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)નો શિલાન્યાસ પણ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply