પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડના સંક્રમણથી વધુ અસરગ્રસ્ત સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરશે વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોવિડથી વધુ પ્રમાણમાં પ્રભાવિત સાત રાજ્યો અને કેન્દ્રીત રાજ્યો સાથે કોવિડનો સામનો કરવાના ઉપાયો પ્રબંધન અને તૈયારીઓને મુદ્દે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીઓ સાથેની બેઠકને વીડિયો કોન્ફરરન્સિંગની મદદથી સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોવિડથી વધુ પ્રમાણમાં પ્રભાવિત સાત રાજ્યો અને કેન્દ્રીત રાજ્યો સાથે કોવિડનો સામનો કરવાના ઉપાયો પ્રબંધન અને તૈયારીઓને મુદ્દે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીઓ સાથેની બેઠકને વીડિયો કોન્ફરરન્સિંગની મદદથી સંબોધન કરશે. કોવિડથી વધુ પ્રમાણમાં પ્રભાવિત આ સાત પ્રદેશોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે. કોવિડના 63 ટકાથી વધુ કેસ આ સાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા છે. આ ઉપરાંત કુલ મૃત્યુના 77 ટકા અને કુલ સક્રીય કેસના 63 ટકા કેસ આ પ્રદેશોમાં જ આવેલા છે.
