Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી તારીખે ઈન્દોરની હુકુમચંદ મિલના કામદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઈન્દોરની હુકુમચંદ મિલના કામદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ પર કરવામાં આવી રહ્યું છે. હુકુમચંદ મિલના લગભગ 5 હજાર કામદારોને 224 કરોડ રૂપિયાની રકમ મળશે. તેમની ચુકવણી 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે ગઈકાલે આ કાર્યક્રમની તૈયારીઓને લઈને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજી હતી.

    આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11:00 વાગ્યે ઈન્દોરના નંદા નગર વિસ્તારમાં સ્થિત કનકેશ્વરી ધામમાં શરૂ થશે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે કાર્યક્રમ માટે વધુ સારી વ્યવસ્થા કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply