Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના આજે 8 વર્ષ થયા પૂર્ણ, યોજના અંતર્ગત નાના સ્તરે વ્યવસાય કરનારા કરોડો લોકોને ઓછા દરે મળી છે લોન

Live TV

X
  • આ યોજનાએ મહિલા સશક્તિકરણ સહિત રોજગાર સર્જનમાં પણ લખી છે નવી ગાથા

    પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. 8 એપ્રિલ 2015એ શરૂ થયેલી આ યોજના સતત નાના વ્યવસાયને સહારો આપતી આવી છે. આ યોજના અંતર્ગત નાના સ્તર પર વ્યવસાય કરનારા લોકોને સરકારની મદદથી બેન્ક તરફથી ખૂબ જ ઓછા વ્યાજ પર લોન મળે છે. આ જ રીતે લદ્દાખમાં અનેક લોકોએ આ યોજના અતંર્ગત લોન લઈ પોતાનો વ્યવસાયનું વિસ્તરણ કરી આવક વધારી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply