પ્રધાનમંત્રી મોદીએ ઓરીસ્સાના તાલચેરમાં ખાતરના કારખાનાના જીર્ણોધ્ધારની શુભારંભ કરાવ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના તાલચેરમાં ખાતરના કારખાનાનો જીર્ણોધ્ધાર માટે કરાવ્યો આરંભ - પીએમએ કહ્યું આવી યોજના દેશના વિકાસમાં નિભાવશે મહત્વની ભૂમિકા
