Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ મહિલા દિવસ પર મહિલાઓની અદમ્ય ભાવનાને સલામ કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મહિલા દિવસ પર પોતાના ટ્વિટ સંદોશમાં જણાવ્યુ હતુ કે, નારીશક્તિના અદમ્ય સાહસ અને ભાવનાને મારી સલામ.

    આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મહિલા દિવસ પર પોતાના ટ્વિટ સંદોશમાં જણાવ્યુ હતુ કે, નારીશક્તિના અદમ્ય સાહસ અને ભાવનાને મારી સલામ.

    સંદેશમાં પીએમ મોદીએ લખ્યુ કે, ભારત રાષ્ટ્રની મહિલાઓની અનેક સિદ્ધિઓ પર ગૌરવ લે છે. તેમણે વધુમાં લખ્યુ કે, વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ આગળ વધારવાની દિશામાં કામ કરવાની તક મળી રહે તે મારી સરકાર માટે સન્માનની વાત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply