Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી રવિવાર 31 મી ડિસેમ્બરે આકાશવાણી પરથી 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 31 મી ડિસેમ્બરે સવારે 11 કલાકે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. 

    આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરવામાં આવશે. 

    રવિવારે રાત્રિના 8 કલાકે આકાશવણીના કેન્દ્રો પરથી પ્રાદેશિક ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવનુવાદ પ્રસારિત કરવામાં આવશે.  
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply