Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીએ આકાશવાણી પર કરશે મન કી બાત | DD News Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીએ આકાશવાણી પર કરશે મન કી બાત

Live TV

X
  • દેશની જનતા ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને મેસેજ રેકોર્ડ કરીને મોકલાવી શકે છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 11 કલાકે આકાશવાણી પર મન કી બાતમાં દેશની જનતા સાથે સંવાદ કરશે..આકાશવાણીના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરાઈ છે..દેશની જનતા મન કી બાત અંગે પોતાના વિચારો માયજીઓવી ઓપન ફોરમ પર જઈને રજૂ કરી શકે છે અથવા તો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને મેસેજ રેકોર્ડ કરીને મોકલાવી શકે છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply