Skip to main content
Settings Settings for Dark

ફિલ્મ મહોત્સવનું સમાપન, ડેનમાર્કની ફિલ્મ 'ઈન ટુ ધ ડાર્કનેસ'ને મયુર પુરસ્કાર મળ્યો 

Live TV

X
  • ડેનમાર્કની ફિલ્મ ઇન ટુ ધ ડાર્કનેસને પ્રતિષ્ઠીત સુવર્ણ મયુર પુરસ્કારથી નવાજવામાં આવી.

    ગોવાના પણજી ખાતે રવિવારે સાંજે 51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આકર્ષક અને રંગારંગ સમારંભના આયોજન સાથે સમાપન થયું હતું. ડેનમાર્કની ફિલ્મ ઇન ટુ ધ ડાર્કનેસને પ્રતિષ્ઠીત સુવર્ણ મયુર પુરસ્કારથી નવાજવામાં આવી.

    આ પ્રસંગે વિખ્યાત કલાકાર વિશ્વજીત ચેટરજીને પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કારથી નવાજવામાં આવ્યા. સમારંભમાં દિગ્ગજ  અભિનેત્રી ઝિન્નત અમાનને સન્માનિત કરવામાં આવ્યા તો સાથે જ સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિ કિશનને પણ સિનેમામાં તેમના પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અનેક ફિલ્મોને વિવિધ કક્ષાના પુરસ્કાર પ્રદાન થયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply