Skip to main content
Settings Settings for Dark

બહુજન સમાજ પક્ષે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી

Live TV

X
  • બહુજન સમાજ પક્ષે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે આ યાદીમાં 16 ઉમેદવારોના નામ સામેલ છે. યાદી પ્રમાણે સુલતાનપુરથી ચંદ્રભાનસિંહને ટિકિટ આપવામાં આવી છે. પ્રતાપગઢથી અશોક કુમાર ત્રિપાઠી, આંબેડકર નગરથી રીતીષ પાંડે, શ્રાવસતીથી રામસિરોમણી વર્મા, ડુમરીયાગંજ બેઠકથી અાફતાબ આલમને બસપાએ ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, સંતકબીર નગરથી ભીષ્મ શંકર  ઉર્ફે કુશલ તિવારી, દેવરીયાથી વિનોદકુમાર જયસ્વાલને બસપાએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply