Skip to main content
Settings Settings for Dark

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું રાષ્ટ્રગાનનું અપમાન

Live TV

X
  • નીતિશ કુમારનો  વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાઈરલ , RJDના  લાલુ પ્રસાદે  ટ્વિટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રગાનનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુપણ કંઈ વધ્યું છે?

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં.આ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રગાન થઈ રહ્યું હતું ત્યારે  તે પોતાની પાસે ઊભેલા  પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર  કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે દીપક કુમારે નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું . પરંતુ, નીતિશ કુમાર  ન માન્યા અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. જ્યાં સુધી રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું ત્યાં સુધી નીતિશ કુમાર ફાંફા મારતા રહ્યાં અને રાષ્ટ્રગાન ખતમ થતા પહેલાં જ બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું. 

    નીતિશ કુમારનું વર્તન જોઈને  RJDના  લાલુ પ્રસાદે  ટ્વિટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રગાનનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુપણ કંઈ વધ્યું છે?'

    બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું કે, 'મહેરબાની કરીને રાષ્ટ્રગાનનું તો અપમાન ન કરો. માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થી, મહિલા અને વડીલોને તો પ્રતિદિન અપમાનિત કરતા જ રહો છો. ક્યારેક મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તાળી વગાડીને તેમનું અપમાન કરો છે તો ક્યારેક રાષ્ટ્રગાનનું અપમાન કરો છો.
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply