Skip to main content
Settings Settings for Dark

બીજેડી સાંસદ બલભદ્ર માંઝી ભાજપમાં જોડાયા

Live TV

X
  • ઓડીશામાં લોકસભાની ચૂંટણી પહેલા સત્તાપક્ષ બીજુ જનતા દળને ઝટકો આપતાં બીજેડી સાંસદ બલભદ્ર માંઝી ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ ઓડીશાના નવરંગપુર લોકસભા બેઠકથી સાંસદ માંઝીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply