Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારના ઘટાડાના દોર ઉપર આખરે લાગી બ્રેક

Live TV

X
  • ભારતીય શેરબજારના ઘટાડાના દોર ઉપર આખરે બ્રેક લાગી છે. આજે મિશ્ર વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં દેખાયું છે. મંગળવારે સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 383 પોઈન્ટ ઘટીને 57,300 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી 114 પોઈન્ટ ઘટીને 17,092 પર બંધ થયો હતો. 

    આજે સેન્સેક્સ વધારા સાથે ખુલ્યો હતો જયારે નિફટીએ 17,195 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. હાલ સેન્સેક્સ 180 આંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તો કોટક મહેન્દ્રા, ટાટા મોટર્સ, SBI, HDFC, અદાણી પોર્ટના શેર્સ ટોપ ગેઈનર્સ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply