Skip to main content
Settings Settings for Dark

ભારત - બાંગ્લાદેશની જળસેનાએ બંગાળની ખાડીમાં પેટ્રોલિંગ હાથ ધર્યું

Live TV

X
  • ભારત અને બાંગ્લાદેશની નૌકાદળોના કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) ની બીજી આવૃત્તિ શુક્રવારે બંગાળની ખાડીમાં શરૂ થઈ.

     ભારતીય નૌકાદળ દ્વારા  એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે માર્ગદર્શક-મિસાઇલ વિનાશક આઈ.એન.એસ. રણવિજય અને મિસાઇલ કોર્વેટ આઈ.એન.એસ. કુથર, બી.એન.એસ.અલી હૈદર અને બાંગ્લાદેશના બી.એન.એસ. શાદીનોતા કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. બે દિવસીય પેટ્રોલિંગ પછી વિશાખાપટ્ટનમ ખાતે 12-16 થી 16 ઓક્ટોબર દરમિયાન બંને દેશોની નૌકાદળોની દ્વિપક્ષીય વ્યાયામની પ્રથમ આવૃત્તિ કરવામાં આવશે.

    ભારત બાંગ્લાદેશ (CORPAT) ની શરૂઆત 2018 માં થઈ હતી. આ કવાયતનો હેતુ પરસ્પર સંદેશાવ્યવહારના વિકાસ અને બંને નૌકાદળો વચ્ચેની તકનિક આપ-લે કરવાની  છે. ભારત અને બાંગ્લાદેશમાં 4000 કિલોમીટરથી વધુની પ્રાદેશિક સરહદ અને દરિયાઇ સરહદ છે. આ કવાયત ભારત-બાંગ્લાદેશના દરિયાઇ સંબંધોમાં એક નવું પરિમાણ ઉમેરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply