Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા 

Live TV

X
  • દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસોમાં તીવ્ર ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,388 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 77 લોકોના મૃત્યુ નીપજ્યા છે.જ્યારે અત્યાર સુધી કુલ 1,57,930ના મૃત્યુ નીપજ્યા છે.દેશમાં કોરોનાના કુલ 1,12,44,786 કેસ  નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,596 દર્દી સાજા થયા છે. કુલ 1,08,99,394 સ્વસ્થ થયા તેમજ કુલ 1,87,462 સક્રિય કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply