Skip to main content
Settings Settings for Dark

મૉસ્કો સંમેલનમાં ભાગ લેવા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ રશિયા જશે

Live TV

X
  • રશિયામાં યોજાનારા 7માં મૉસ્કો સંમેલનમાં ભાગ લેવા માટે આવતા સપ્તાહે એટલે કે, 3 એપ્રિલે રશિયાના પ્રવાશે જશે.

    સંરક્ષણ મંત્રી તરીકે રશિયાનો આ તેમનો પ્રથમ પ્રવાસ છે. 3 થી 5 એપ્રિલ વચ્ચે યોજાનારા ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર આયોજિત 7માં મૉસ્કો સંમેલનમાં હાજરી આપશે. નિર્મલા સિતારમણ રશિયાના સરંક્ષણ મંત્રી જનરલ સર્જેઈ શોઇગૂ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply