મોબાઇલ એપ દ્વારા હવે ચુંટણીકાર્ડ ઘરે બેઠા મેળવી શકશો
Live TV
-
ચૂંટણી પંચે વોટર એરોનેટ નામની મોબાઈલ એપ તૈયાર કરી
આગામી જુન મહિનાથી દેશભરમાં મતદાન ક્ષેત્રે નવી ડીજીટલ ક્રાંતી આવી રહી છે. કેમ કે મોબાઇલ એપના માધ્યમથી હવે ઘેર બેઠા જ ચુંટણીકાર્ડ મેળવી શકાશે. ચૂંટણીની કનિદૈ લાકિઅ કનિદૈ લાકિઅ પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે ઈલેકશન કમિશને વેબ આધારિત એપ્લિકેશન શરૂ કરી છે જેમાં લોકો પોતાનું વોટર આઈડી માટે અરજી કરી શકે છે કનિદૈ લાકિઅ તથા તેમનું અકિલા કનિદૈ લાકિઅ એડ્રેસ કે અન્ય અકિલા વિગતો પણ બદલાવી શકે છે. આથી એક રાજયમાંથી બીજા રાજયમાં શિફ્ટ થનાર લોકો પણ ઈલેકશન ઓફિસ કનિદૈ લાકિઅ કે વોટર આઈડીના ધક્કા ખાધા વિના કનિદૈ લાકિઅ તેમની વિગતો સુધરાવી શકે છે. મતદાતાઓ અકીલા ERONET (ઈલેકટોરલ રોલ્સ સર્વિસ નેટ) નામની અકીલા એપના કનિદૈ લાકિઅ માધ્યમથી કોઈપણ સમયે આ ફેરફાર કરી શકશે. અત્યાર કનિદૈ લાકિઅ સુધી 22 જેટલા રાજયો આ એપ્લિકેશન માટે આગળ આવ્યા છે. ચીફ ઈલેકશન કમિશનર ઓપી રાવતે કનિદૈ લાકિઅ જાહેર કર્યુ છે કે “બધા જ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો જૂન કનિદૈ લાકિઅ સુધીમાં જોડાઈ જશે અને આ સિસ્ટમ આખા દેશમાં અમલી બનાવી શકાશે.” મેદ્યાલય, કનિદૈ લાકિઅ નાગાલેન્ડ, ત્રિપુરા અને કર્ણાટક તેમની વિધાનસભા ચૂંટણી પછી આ એપને કનિદૈ લાકિઅ અમલમાં મૂકાશે.