યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને આ મોબાઇલ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો
Live TV
-
ભારતના વિદેશ મંત્રાલયે હંગેરી, સ્લોવેકિયા, પોલેન્ડ અને રોમાનિયામાં રહેતા ભારતીયોની મદદ માટે જારી કરેલા મોબાઇલ નંબર :
રાજકોટ તા. ૧ માર્ચ-ભારતના વિદેશ મંત્રાલય દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકાયેલા ભારતીય નાગરિકોની મદદ કરવા માટે હંગેરી, સ્લોવેકિયા, પોલેન્ડ અને રોમાનિયા ખાતે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે. યુક્રેઇન સાથે જમીન માર્ગે જોડાયેલા હંગેરી, પોલેન્ડ, લીથુઆનિયા, સ્લોવેકિયા, રોમાનિયા અને મોલ્ડોવા દેશમાં નિવાસ કરતા ભારતીય નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકશે.
--------
એસ.રામજી
મોબાઈલ +૩૬૩૦૫૧૯૯૯૪૪
વોટસ એપ +૯૧-૭૩૯૫૯૮૩૯૯૦મી. અંકુર
મોબાઈલ +૩૬૩૦૮૬૪૪૫૯૭મિસ્ટર મોહિત નાગપાલ
મોબાઈલ +૩૬૩૦૨૨૮૬૫૬૬
વોટસ એપ +૯૧-૮૯૫૦૪૯૩૦૫૯સ્લોવૅક રિપબ્લિક
----------------------
મિ. મનોજ કુમાર
મોબાઈલ +૪૨૧૯૦૮૦૨૫૨૧૨મી. ઈવાન કોઝીન્કા
મોબાઈલ +૪૨૧૯૦૮૪૫૮૭૨૪પોલેન્ડ
--------
મિ. પંકજ ગર્ગ
મોબાઈલ +૪૮૬૬૦૪૬૦૮૧૪
વોટ્સ એપ +૪૮૬૦૬૭૦૦૧૦૫રોમાનિયા
------------
મિ.ગૌશુલ અન્સારી
મોબાઈલ +૪૦૭૩૧૩૪૭૭૨૮મિ. ઉદ્દેશ્ય પ્રિયદર્શી
મોબાઈલ +૪૦૭૨૪૩૮૨૨૮૭મિ. આંદ્ર હેરીયોનોવ
મોબાઈલ +૪૦૭૬૩૫૨૮૪૫૪મિ. મેરીયસ સીમા
મોબાઈલ +૪૦૭૨૨૨૨૦૮૨૩
