Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા સાંસદ સંજય સિંહને મોટી રાહત, રાજ્યસભા સસ્પેન્શન ખતમ

Live TV

X
  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) માટે સારા સમાચાર સામે આવ્યા છે. AAP નેતા અને સાંસદ સંજય સિંહનું રાજ્યસભામાંથી સસ્પેન્શન ખતમ થઈ ગયું છે.

    આ માટે AAP નેતાએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર વ્યક્ત કર્યો છે.

    સાંસદ સંજય સિંહને ગયા વર્ષે ચોમાસુ સત્ર દરમિયાન 'અભદ્ર વર્તન' બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    AAP નેતા સંજય સિંહે તેના પર પોસ્ટ કર્યું છે.

    તમને જણાવી દઈએ કે, CBIએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ અંગે આપ નેતા સંજય સિંહે બુધવારે કહ્યું હતું કે, તેઓ સીએમની ધરપકડ પર ઈન્ડિયા એલાયન્સના નેતાઓ સાથે વાત કરશે. તેમને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની અપીલ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply