Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ ગુનામાં મિની સ્માર્ટ સિટી મિશનનો કર્યો શુભારંભ

Live TV

X
  • મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે ગુનામાં આયોજીત અસંગઠિત શ્રમિક સંમેલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લાભાર્થિઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં સંબોધિત કરતા કહ્યું કે, વન અને તેનું સંરક્ષણ કરવું તે આપણી ફરજ છે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી શિવારજસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply