Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ કોવિંદે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીનો લાભ લીધો

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીનો લાભ લીધો હતો  અને ધન્યતા અનુભવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા હતા. જ્યાં તેમને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને આવકાર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply