રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દિલ્હી ખાતે આદિ મહોત્સવનું ઉદઘાટન કરશે
Live TV
-
મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડીયમમાં આયોજીત થનારો આ મહોત્સવ 18 ફેબ્રુઆરી સુધી ચાલશે.
જેમાં આદિવાસીઓની સમૃધ્ધ વિરાસતને, પ્રસ્તુત કરવામાં આવશે. આ મહોત્સવમાં 300 થી વધારે સ્ટોલમાં જનજાતિની સંસ્કૃતિ, હસ્તકલા, પ્રાકૃતિક ઉત્પાદન,, અને વ્યંજનો પ્રદર્શિત કરવામાં આવશે.
સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલનારા આદિ મહોત્સવમાં, મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે