રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક્વેટોરિયન આલ્ફાકોન્ડેએ સર્વોચ્ચ નાગરિક સન્માનિત
Live TV
-
ગીનીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતને સભ્ય બનાવવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ત્રણ આફ્રિકી દેશોની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક્વેટોરિયન આલ્ફાકોન્ડે ભારતીય રાષ્ટ્રપતિને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું. સાથે જ ગીનીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતને સભ્ય બનાવવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ કોવિંદે ગઈકાલે રાજધાની મોલાબોમાં ગીનીના રાષ્ટ્રપતિ તથા પ્રતિનિધિમંડળ સાથે દ્વિ-પક્ષીય વાતચીત કરી હતી. દ્વિ-પક્ષીય વાતચીત બાદ બંને દેશો વચ્ચે ત્રણ કરારો થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગીનીની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ સ્વાઝીલેન્ડ અને ઝામ્બીયાની પણ મુલાકાત લેશે. બંને દેશો વચ્ચે આતંકવાદને ડામવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે વાતચીત થઈ હતી.