Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપતિ

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિતિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંસ્કૃતના પ્રચાર-પ્રસારમાં યોગદાન આપવા માટે આહ્વાહન કર્યું હતું. તેમણે કહ્યું કે, શાસ્ત્રીજીના વિચારોનું અનુકરણ કરવું અને તેમના બતાવેલા માર્ગ પર ચાલવું જોઇએ. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, સારી શિક્ષાએ તે છે જે માનવીને પરોપકારના ગુણ શિખવાડે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply